Educational and Cultural Activities શૈક્ષણિક તેમજ સંસ્કૃતિક પ્રવૃત્તિઓ
To commemorate 150th birth anniversary of Swami Vivekananda, Cultural and educational activities are conducted among a group of 200 school childeren. We also feed them milk and nutrition supplements.
સ્વામી વિવેકાનંદ ની 150 મી જન્મ જયંતી 200 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તેમજ સંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. તેમને દૂધ તેમજ પૌષ્ટિક આહર પણ અપાય છે
Activities for Students / વિદ્યાર્થીઓ માટેની પ્રવૃત્તિઓ
competitions in elocution, drawing, essay writing etc to celebrate National Youh Day are organized. Scholarship, study material, school dress etc. are provided to needy students. રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ, ચિત્ર, નિબંધ વગેરે નું આયોજન થાય છે. ઘરીબ વિદ્યાર્થીઓ ને શિષ્ય વૃત્તિ, શૈક્ષણિક સામગ્રી ગણવેશ વગેરે પણ અપાય છે.
An Appeal
To celebrate the 175th birth anniversary of Shri Ramakrishna we have decided to construct Shri Ramakrishna Temple in the Ashrama premises.We earnestly appeal to you to help us in our noble endeavor. Your smallest contribution will be a great help to us. It may kindly be noted that the donation of Ramkrishna Mission is exempt under section 80G of IT Act. Cheque/Draft may kindly be drawn in favor of Ramkrishna Mission, Limbdi.
Construction | Cost Rs. |
---|---|
Temple | 75 Lacs |
Vivekananda Institute of Culture | 15 Lacs |
Vivekananda Gymnasium | 15 Lacs |
Monks Quarters | 15 Lacs |
Staff Quarters | 10 Lacs |
અપીલ
નિર્માણ કાર્ય | ખર્ચ |
---|---|
મંદિર | 75 લાખ |
વિવેકાનંદ સંસ્કૃતિક ભવન | 15 લાખ |
વિવેકાનંદ વ્યાયામ મંદિર | 15 લાખ |
સાધુ નિવાસ | 20 લાખ |
કર્મી ભવન | 10 લાખ |
કુલ ખર્ચ | 135 લાખ |
